Conditions for a Hindu marriage.
હિન્દૂ લગ્ન માટે ની શરતો
હિન્દૂ લગ્ન અધિનિયમ ની કલમ : 5 માં કેટલીક શરતો આપવામાં આવેલી છે. જો તે શરતો પુરી થાય થાય તોજ કોઈપણ બે હિન્દૂ વચ્ચે વિધિ અનુસાર લગ્ન થઈ શકશે
- લગ્ન સમયે બંને પક્ષકારો માંથી પરુષ ને પત્ની અને પત્ની ને પતિ હયાત હોવો જોયે નહિ.
- લગ્ન સમયે બંને માંથી કોઈ મગજ થી અસ્થિર હોવો જોયે નહિ
- લગ્ન સમયે પ્રજનન માટે અયોગ્ય ન હોવો જોઈએ
- લગ્ન સમયે પુરુષ ની એકવીસ વર્ષ અને કન્યાની અઢાર વર્ષ પુરા કર્યા હોવા જોયે
- પક્ષકારો pratibandhit પેઢી નો સગપણ ધરાવતા ન હોવા જોઈએ સિવાયકે લાગુ પડતા રિવાજ મુજબ અથવા પ્રથા મુજબ છૂટ આપવા માં આવેલ હોય
- પક્ષકારો એકબીજા ના સંપિડ હોવા ન જોઈએ
Comments
Post a Comment