Skip to main content

Posts

Showing posts with the label CONDITIONS OF HINDU MARRIAGE

Conditions For a Hindu marriage.

Conditions for a Hindu marriage. હિન્દૂ લગ્ન માટે ની શરતો    હિન્દૂ  લગ્ન  અધિનિયમ ની કલમ : 5 માં કેટલીક શરતો આપવામાં આવેલી છે. જો તે શરતો પુરી થાય  થાય તોજ કોઈપણ બે હિન્દૂ વચ્ચે વિધિ અનુસાર લગ્ન થઈ શકશે લગ્ન સમયે બંને  પક્ષકારો માંથી પરુષ ને પત્ની અને પત્ની ને પતિ હયાત હોવો જોયે નહિ. લગ્ન સમયે બંને માંથી કોઈ મગજ થી અસ્થિર હોવો જોયે નહિ  લગ્ન સમયે પ્રજનન માટે અયોગ્ય ન હોવો જોઈએ લગ્ન સમયે પુરુષ ની એકવીસ વર્ષ અને કન્યાની અઢાર વર્ષ પુરા કર્યા હોવા જોયે  પક્ષકારો pratibandhit પેઢી નો સગપણ ધરાવતા ન હોવા જોઈએ સિવાયકે લાગુ પડતા રિવાજ મુજબ અથવા પ્રથા મુજબ છૂટ આપવા માં આવેલ હોય  પક્ષકારો એકબીજા ના સંપિડ હોવા ન જોઈએ