વસિયત કર્યા બાદ સુધારો થઈ શકે.
વસિયત કર્યા બાદ તેમાં વસિયત કરતા ગમે તેટલી વખત સુધારો કરી શકે. જેને " કોડિસિલ " કહે છે. દરેક કોડિસિલ ઉપર બે સાક્ષી ની સહી જરૂરી છે. વીલ માં જે બે સાક્ષી હતા તેજ સાક્ષી હોય તે જરૂરી નથી. વસિયતકરતા કોડિસિલ માં સાક્ષી બદલી શકે છે. વધુમાં વીલ કરનાર વસિયત કરતા સંજોગો બદલાય તો વીલ માં ગમે તેટલી વખત સુધારો કરી શકે છે. એવા સંજોગો જેવા કે જેના તરફેણ માં વીલ કરેલ હોય અને તે વ્યક્તિ વસિયત કરનાર પેહલા મરણ પામેલ હોય.

Comments
Post a Comment